SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ચ૦ ૪ ભક્તિ બાહ્ય પ્રતિપત્તિજી, હાય પ્રેમ બહુમાન ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાળ, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દશ તણેજી, વિનય કરે અનુકૂળ. સિંચે તે સુધારસેજી, ધમ વૃક્ષનું મૂળ, " શ્રી દશવૈકાલિક સજઝાય ત્રીજી. ચા ૫ આધા કમી આહાર ન લીજીએ, નિશિ ભોજન નવિ કીજીએ રે; રાજપિંડને સઝાતરને, પિઠવવી પરિહરીયે કે મુનિવર એ મારગ અનુસરિયે, જિમ ભવજય નિધિતરિએ કે, ૧ સાહમાં આ આહાર ન લીજીએ, નિત્ય પિંડ નવિ આદરિયે રે, શી ઈચ્છા એમ પૂછી આપે તેહ નવી જંગી કરીયે કે. મુજિ૨ કંદ મૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક અચિત્ત રે; વજે તિમ વલી નવિ રાખજે, તે સનિધિ નિમિત્ત કે. મુછ જિ. ૩ ઉવટાણું પીઠી પરિહરીયે, નાન કરી નવિ કરિયે રે; ગંધ વિલેપન નવિ આચરિયે, અંગ કુસુમ નવિ ધરીયે કે. મુo જિ. ૪ ગુડનું ભાજન નવિ વાવરીયે, આભરણ લલી પરિહારયે રે, છાયા કારણ છત્ર ન ધરિયે, ધર ન ઉપાનહ ચરણ કે, મુજિ. ૫ નાન
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy