SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ મન રીઝે તનુ ઉલસે, રીઝે બુઝે એકતાના તે ઈચ્છા વિણ ગુણ કથા, બહેશ આગળ ગાન રે. જિ. બ૦ ૪ વિઘ હાં પ્રાયે નહિ, ધર્મ હેતુમાં કેય, અનાચાર પરિહારથીજી, સુયશ મહદય હોય છે. જિ. ૧૦ ૫ ત્રણ લિંગની સજઝાય . કાય ત્રલિંગ સમક્તિ તણું , પહેલું શ્રત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે છે, જે સાકર દ્વાખ રે; પ્રાણી ધરીએ સમક્તિરસ, જિમ લહિયે સુખ અભંગ . પ્રા. ૧ તરૂણ સુખીસી પરિવાર, ચતુર સુણે સુરગીત) તેહથી રાગે અતિઘણો રે, ધર્મ સુયાની રીત રે. પ્રા. ૨ ભૂખે અટવી ઉતરે, જિમદ્વિજ ઘેવર ચંગ; ઇરછે હિમ જે ધમને રે, તેહિજ બીજું લિંગ રે. પ્રા. ૩ વૈયાવચ્ચ ગુરૂ દેવનું રે, ત્રીજું લિંગ ઉદાર વિદ્યાસાધક તણીપરે રે, આળસ નવિય વગાર રે. પ્રા. ૪ ઢાળ બીજી અરિહંત તે જિન વિચરતાં, કમ ખપી હુઆ સિદ્ધ ચેઈમ જિનપઢિમા કહી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુરનર સમજે વિનય પ્રકાર, જિમ લહીયે સમકિત સાર, ચ૦ ૧ ધર્મ ખિમાલિક ભાખીઓ, સાધુ તેહના રે ગેહ, આચારજ આચારના, દાયક નાયક ગેહ, ચ૦ ૨ ઉપાધ્યાય તે શિષ્યને, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણિએજી, દરિભ્રણ સમક્તિ સારું. ચ૦ ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy