SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૬૪ ચાર તે પ્રાયે દરિદ્ધી હુએ, ચેરીનું હે ધન ન ઠર નેટકે ચેરને કઈ ધણી નહી, પ્રાયે ભુખ્યું છે રહે ચારનું પેટ કે. ચેરી. ૨ જિમ જલમાંહી નાંખી, તળે જાયે હૈ જલમાં અય ગોલ કે, ચાર કઠોર કરમ કરી, " જાય નરકે હે તિમ નિપટ નિટલ કે. ચેરી. ૩ નાઠું પડ્યું વલી વિસર્યું, રહ્યું રાખ્યું હે થાપણ કર્યું છે કે, -તૃણ તુસ માત્ર ન લીજીએ, અણુદીધુ હે કિહાં કેઈનું તેલ કે. ચોરી ૪ દરે અનર્થ સકલ ટલે, મિલે વ્હાલા હે સઘલે જશ થાય કે સુર સુખના હેયે ભેટણાં, વ્રત ત્રીજું હે આપે જસ થાય કે કેરી ૫ શેરપણું ત્યજી દેવતા, હૈયે નિશ્ચલ હે રહિણી જેમ કે, એ વ્રતથી જરા સુખ લહૈ, વલી પ્રાણી છે વહે પુણ્યશું પ્રેમ કે. ચેરી૬ ત્રીજી દ્રષ્ટિની સઝાય ઢાળ ત્રીજી ત્રીજી દ્રષ્ટિ બહા કહીજી, કાષ્ટ અનિ સમ બેલ; ક્ષેપ નહી આસન સંધેજી, શ્રવણ સમીહા સે રે, જિનાજી ધન ધન તુજ ઉપદેશ. ૧ તરૂણે સુખી સ્ત્રી પરિવજી, જેમ ચાહે સુર ગીત, સાંભળવા તેમ તત્વનેજી, એ દ્રષ્ટિ સુવિનિત રે. જિ. ધ૦૨ સરીએ બેધ પ્રવાહની, એ વિણ શ્રત થયુ કૂપ, અવણ સમીહા તે કિકીછ, શયિત સુણે જેમ ભૂપ રે. જિ. ધ. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy