________________
લક્ષ્મીની લાલચે રે, મેં બહ દીનતા દાખી, તે પણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી, જે જન અભિલખે છે, તે તે તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે સા. ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહને મોહ વિ છેડી, વિષય નિવારીને ૨, જેહને ધર્મમાં જોડ; અભક્ષ તે મેં લખ્યાં રે, રાત્રિ ભેજન કીધાં, વૃત નવિ પાળીયાં રે, જેહવાં મળથી લીધાં. સા૬ અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળીયે, તુમ વિના કેણ દીયે રે, બેષિ યણ મુજ બળીયે, સંભવ આપજે રે, ચરણ કમળ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા. સા. ૭
મને સંભવ જિનશું પ્રીત, અવિહડ લાગી રે, કાંઇ દેખત પ્રભુ મુખ ચંદ, ભાવક ભાંગી રે. જિન સેના નંદન દેવ, દિલડે વસીઆ રે પ્રભુ ચરણ ન કર જેઠ, અનુભવ રસીયા રે, તેરી ધનસય ચાર પ્રમાણે, ઉંચી કાયા રે, મનમોહન કંચનવાન, વાગી તેરી માયા રે. પ્રભુ શય જિતારીનંદ, નયણે દીઠો રે, સાવથી પૂર શણગાર, લાગે મુને મીઠા છે. પ્રભુ બ્રહાચારી ભગવાનનું નામ સુણાવે રે, પણ મુક્તિવધુ વશી મર, પાઠ ભણાવે છે.