________________
૩૬ તમે સ્વામી હું સેવા કામી, મુજરા સ્વામી નિવા; નહીં તે હઠ માંડી માગતા, કિણ વિધ સેવક લાજે, મારા ૫
જોતિ જગતમિલે મત પ્રી છે, કુણ લેશે કણ ભજશે, સાચી ભકિત તે હંસતણું પર, ખીર નીર પેર કરશે. પ્યારા ૬ ઓલખ કીધી લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી, રૂપવિબુધને મેહન પભણે, રસના પાવન કીધી. પ્યારા ૭
સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી, ભવભવ હું ભમે રે, ન વહી સેવા તમારી નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભાવ ભયે, તુમ વિણ દુખ સહ્યાં છે, અહનિશ ક્રિોધે ધમધમી. સા.૧ ઈન્દ્રિય વશ પડયો રે, પાળ્યાં વ્રત નાવ સુસે,
સપણું નવિ ગણ્યું રે, હણીદ્યું સ્થાવર હુસે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, ત્યાં મેં હજીડું જઈ ખેલ્યુ. સા. ૨ ચેરી મેં કરી રે, ચઉહિ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નવી સંયમ પાળ્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર રાખે. રસના લાલચે રે, નિરસ પિંડ ઉવેખે. સાવ ૩ નરભવ દેહલે રે, પામી મોહવશ પડશે, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીયે, કામ ન કે સચ ૨, પાપે પિંડ મેં ભરીયે, શુદ્ધ યુદ્ધ નહિ રહી છે, તેણે નવિ આતમ તરીયે. સા૪