SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબ તે સાચા ૨ જગમાં જાણીએ, સેવકનાં જે રહેજે સુધારે કાજ ; એહવા ૨ આચરણે કેમ કરી રહું, મિઠ્ઠ તમારૂં તારણું તરણું જહાજ જો.—પ્રીતલડી૦ ૨ તારક્તા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યે છું દીન દયાળ જો; તુજ કરૂણાની લહેરે ૨ મુજ કાજ સરે, શું ઘણું કહીએ જાણુ આગળ કુપાળ જો-પ્રીતલડી ૪ કાધિક ક્રોધી ૨ સેવક ઉપરે, ભવ ભય ભાવઢ ભાંગી ભક્તિ પ્રસ`ગ જો; મનવાંછિત ફળીયા ૨ પ્રભુ આલખને, ફરજોડીને માહન કહે મન રંગ જો—પ્રોતલડી ૫ ४ અજિત જિંદ શુ' પ્રીતડી, મુજ ન ગમે હૈ બીજાના સત્ર કે; માલતી ફુલે માહીચે, ક્રિમ એસે હા બાવળ તરૢ ભુજંગ –અજિત૰ ગગા જળમાં જે રમ્યા, ક્રિમ છીલર ડા રતિ પામે માળ કે; સરોવર જળચર જળ વિના, નિવ ચાહે હા જગ ચાતક ભાળકે અજિત કાક્તિ કલ કૂજિત કરે, પામી મજરી હા પંજરી સહકાર આછાં તવર નિવે ગમે, નિરૂમાણુ હા હાયે જીણુના પ્યાર કે“અજિત ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy