SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચદશું પ્રીત કે ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત કે-અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું બીજાણું હે નવિ આવે દાય કે શ્રી નયવિજય વિબુધ તણે, વાચકયા હે નિત નિત ગુણ ગાય કે-અજિત ૫ બીજા શ્રી અજિતનાથ જિન સ્તુતિ, વિજયા સુતવંદે, તેજથી ક્યું દિણ દે; શિતલતા એ ચંદે, ધીરતાએ ગિરી; મુખ જિમ અરવિંદે, જાસ સેવે સુરી લહ પરમાણુ દે, સેવના સુખદે. ત્રીજા શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદને સાવથી નયરી ધણ, શ્રી સંભવનાથ, જિતારી નૃપ નંદને, ચલવે શિવ સાથ. સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે, ચાથી ધનુષનું દેહમાન, પ્રણમે મનરંગે. સાઠ લાખ પુરવ તણું એ, જિનવર ઉત્તમ આય તુરગ લંછન પર પધમાં, નમતાં શિવમુખ થાય. ૩ ૨ ચ લત્યાસક્તચિત્તા પ્રચુરતરભવભ્રાતિમુક્તા મનુષ્યાઃ સંતા- સાધુભાલ્લસિતનિજગુણાષિણ સદા એવા સ શ્રીમાન સંભવેશ: પ્રશમરસમયે વિશ્વવિશ્વોપકર્તા, સદભર્તા દિગ્યતીપ્તિ પરમાતે થતાં વ્યકાર
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy