________________
૩૫૫
અછત જિણેસર ચરણની સેવા, હેવીયે હું હળીયે; કહીએ અચાખે પણ અનુભવ, રસને ટાણે મળીયે, પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સુધારે. એ આંકણી ૧ મૂકાવ્યો પણ હું નવી મૂકું, સૂકું એ નવિ ટાણે ભક્તિભાવ ઉઠ જે અંતરે, તે કિમ રહે શરમાણે. પ્ર. ૨ લેચન શાંતિ સુધારસ સુભગા, મુખ મટકાળું સુ પ્રસન્ન યોગ મુદ્દાને લટકે ચટકે, અતિશય તે અતિધન, પ્ર. ૩ પિડ પદસ્થ રૂપસ્થ લીને, ચરણ કમળ તુજ ગ્રહીયાં ભ્રમર પરે રસ સ્વાદ ચખા, વિરસે કાં કરે મહિયાં. પ્ર. ૪ બાળ કાળમાં વાર અનતી, સામગ્રીયે નવિ જાગે ચૌવન કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ મા. પ્ર. ૫ તું અનુભવ રસ દેવા સમસ્થ, હું પણ અરથી તેહને; ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેડને. પ્ર. ૬ પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામે માનવિજય વાચક ઈમ જંપે, હુએ મુજ મન કામે. પ્ર. ૭
પ્રીતલડી બંધાણી રે અજિત જિઇશું, પ્રભુપાખે શણ એક મને ન સહાય , ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જે-ગીતલી. ૧ નેહઘેલું મન ડુરૂં રે પ્રભુ અળજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જે હારે તે ગયાધાર રે સાહેબ રાવળ, અંતર ગતની પ્રભુ આગળ કહું ગુજ જે-પ્રીતલડી૨