SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રભવતિ કિલ ભવ્ય યા નિર્ણન, વ્યપગત દુષિતૌઘઃ પ્રાપ્તમપ્રપંચ - નિજઅલ જિતરાગ દ્વેષ વિષિવર્ગ, તમજિતવર તીર્થનાથું નમામિ. નરપતિ જિતશોર્વશરત્નાકર સુરપતિ યતિ મુખ્ય કિતદક્ષે સમર્થ્ય દિન પતિરિવ લોકેડ પાસ્ત મોહાન્યકાર, જિનપતિરજિતેશ પાતુમાં પુણ્ય મૂર્તિ ૩ બીજા શ્રી અજિતનાથ જિન સ્તવન પંથડે નિહાળું રે, બીજા જિનતણે જે અજિત અજિત ગુણ ધામ જે તે જિત્યારે તેણે હું જિલીયે રે, પુરૂષ કિસ્યું મુજ નામ. પંથ૦ ૧ ચરણ નયણ કરી મારગ જોવતાં રે, ભુલ્યા સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. ૫૦ ૨ પુરૂષ પરંપરા અનુભવ સેવતાં રે, અધે અંધ પલાયક વસ્તુ વિચારે જે આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય, પં૦ ૩ તર્ક વિચારે છે વાદપરંપરા રે, પાર ન પહોંચે કાય; અમિત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જાય. પ૦ ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણે ર, વિરહ પડો નિરધાર; તરતમ ચગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, ૫૦ ૫ કાળલધિ લઈ પથ નિહાળશું છે, એ આશા અવલંબ એ જન જીતે રેજિનજી જાણ રે આનંદઘન મત અંબ, પ૦૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy