SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીશમા શ્રી નેમિનાથ જિનની સ્તુતિએ. શ્રી ગિરનાર શિખર શણગાર, શમતી હૈયડાને હાર, જિનવર નેમિકુમાર, પૂર્ણ કરૂણારસ ભંડાર ઉગાર્ય પશુઓ એ વાર, સમુદ્રવિજય મહાર; મોર કર મધુરો કેકાર, વિશે વિચે કોયલના ટહુકાર સહસ્ત્ર ગમે સહકાર, સહસ્ત્રવનમેં હુઆ અણગાર; પ્રભુજી પામ્યા કેવળ સાર, પહેઓ મુક્તિ મઝાર. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર; ચિત્રકૂટ વૈભાર, સુવર્ણગિરિ સમેત શ્રીકાર નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિ હાં બાવન વિહાર કુંડલ રૂચક ને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચિત્ય વિહાર અવર અનેક પ્રકાર, કુમતિ વણે મંજુલ ગમાર, તીરથ લેટે લાભ અપાર, વિયાણ ભાવે જુહાર. પ્રગટ છ અંગે વખાણું, દ્રોપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિશું કોધી ઉલટ આણી, નારદ મિથ્યાદ્રષ્ટિ અનાણી, છાંડી અવિરતિ જાણું, શ્રાવક કુળની એ સહી નાણી, સમકિત આલ આખ્યાણી સાતમેં અંગે વખાણ, પૂજનિક પ્રતિમા અંકાણે; ઈમ અનેક આગમની વાણી, તે સુણો શવિ પ્રાણી. કેડે કટી મેખલા ઘુઘરીઆળી, પાયે નેપુર રમઝમ ચાલી; ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જમ્યા પરવાળી કંચનવાન કાયા સુકુમાળી, કર લહકે અબડાળી,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy