SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ વિરીને લાગે વિકરાળી, સંઘનાં વિદન હરે ઉજમાળી; અંબા દેવી મયાળી, મહિમાએ દશ દિશિ અજીઆળી; શુરૂ શ્રી સંઘવિજય સંભાળી, દિન દિન નિત્ય ઢવાળી. ૪ સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મહલ અક્ષેતિ , ઘન સુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન સોભિત શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમળ દિનેશ્વ, ગિરનાર ગિરિવર શિખર વંદુ, શ્રી નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રી આદિજિનવર, વીર પાવાપુરી વર, વાસુપૂજય ચંપા નયરી સીધ્યા, નેમિ દૈવત ગિરિવર સમેતશિખરે વિશ જિનવર, મુક્તિ પહોંચ્યા મુનિવર, એવોશ જનવર નિત્ય વંદુ, સકલ સંઘને સુખકર. ૨ અગ્યાર અંગ ઉપાંગ બાર, દશ પયના જાણીએ, છ છેદ ગ્રંથ પ્રશસ્થ સંર્થો, મૂળ ચાર વખાણીએ, અનુગાર ઉદાર નર, સૂત્ર જિનમત ગાઈએ, વૃત્તિ ટીકા ભાથું ચૂર્ણિ, પીસ્તાળીશ આગમ ઠાઈએ. ૩ દેય દિશિ બાળક દેય જેને, સદા ભવિયણ સુખ કરૂ, દુખ હરિ અંબા લુંબ સુંદર, દુરિત દેહગ અપહરૂ ગિરનાર મંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવીએ, શ્રી સંઘ સુપ્રસન્ન મંગળ, કરે તે અંબા દેવીએ. ૪ રાજુલ વરનારી, રૂપથી રતિ હારી, તેમના પરિહારી, બાળથી બ્રહ્મચારી; પશુઓ ઉગારી, હુઆ ચારિત્ર ધારી; કેવળ શ્રી સારી, પામીયા ઘાતી વારી.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy