SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ કેવલી કહે તુ સમક્તિવંત, ભારતમાં બાવીશમે અરિહંત, વિમલબોધ ગણધર એનંત સુરસેમ નામે રે, ભાઈ તે પણ ગણુથાર, સાંભલી પામ્યા ૨, હરખ અપાર, અનુક્રમે બુઝયા રે, લીધે સંયમ ભાર. નેમિ, ચારિત્ર પાલી નિરતિચાર, આરણુદેવ લેકમાં અવતાર; પાંચે જણમાં પ્રીતિ અપાર, લીધે તિહાંથી રે, શ્રીમતી કુખે અવતાર, હOિણુ ઉરે છે, નામે શંખકુમાર તેજ બળ રૂપે રે સૂરજ શશિ અનુકાર નેમિ સુર નર નારી જ સગુણ ગાય, જસકીર્તિ કાંઈ કહી નવ જાય, ધનવતી જીવ ચશોમતી થાય, મતિપ્રભ મંત્રી રે, જીવ વિમલ બે નામતિણે ભવે વઘા રે, શાશ્વત ચૈત્ય ઉદામ, બહુ વલી પરણ્યા રે, વિદ્યાધર રૂપ નિધાન, નેમિ, ૮ જસથર ગણધર નામે ભાય, ઉપન્યા હવે શ્રીષેણ જે તાય; દીક્ષા કહીને કેવલી થાય, તાતની પાસે રે, થયા પચે મુનિરાય, ચારિત્ર પાળે રે, આઠે પ્રવચન માય શંખ મુનિ સિદ્ધ રે, વાંશસ્થાનક સુખદાય નેમિ કર નિકાચિત જનપદ નામ, અણુસણ આદરે સહુ તિણે ઠામ, પાદપિપ નામે ગુણ કામ, અપરાજિતે રે, આયુ સાગર બત્રીશ, અનુત્તર હુવા , દેવ સદા સુ જગીશ, તિહાંથી ચવિયા રે, સુણ યાદવના અધીશ. નેમિ, ઇશુભવ અભિધા નેમિકુમાર, રાજમતિ નામે એ નાર; ક્ષીણભોગ હુઆ એણે સંસાર, તિણે નવિ પર રે, વળી તેરણથી એમ, શાજુલ વિનવે ૨, નવભવને ધરી પ્રેમ, સહ પડિહાર, ગણધર પદ્ધ લા ક્ષેમ. નેમિ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy