SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કે શ્રી નેમિનાથના નવભવનું સ્તવન, નેમિ પ્રભુ આવ્યા રે, સહસાવન કે મેદાન; કરૂણા લાવ્યા રે, જિનપદ નામ કે નિદાન કૃષ્ણ વંદન કેરે કામ, દેઈ વન પાળકને બહુ દાન, સાથે સેના લઈ અભિરામ, પ્રભુજી પેખી , પંચાભિગમ પ્રકાર; વંદના કીધી રે, માને સફલ અવતાર, દેશના દીધી છે, પ્રભુજીએ ભવિ ઉપકાર. નેમિ, કૃષ્ણજી પૂછે પ્રભુને એમ, રાજુલને તુમ ઉપર પ્રેમ, અરિહા નેમિજિન બેલ્યા એમ, નવભવ કેરી રે, વાત સુણેને કહાન, ધરે ભ પારો રે, ધન્ય ધનવતી અભિધાન, સમકિત સારૂં રે, પામ્યા મોક્ષ નિદાન. નેમિ. ધનદત્ત ભાઈ બીજે ધનદેવ, સમ્યફ કરતા સંયમ સેવ, સહુ એ ઉપન્યા સહમદેવ, નિજ નિજ પ્રીતે રે, સુખ ભોગવે સુરસાલ, યાત્રા કરતા રે, શાશ્વત ચૈત્ય વિશાલ, વિચરતા વદે રે, નવર પરમ દયાલ. નેમિક વિદ્યાધર હવે ચિત્રગતિ રાય, તેહની રાણી રત્નતિ થાય; મનગતિ ચપળગતિ હોય ભાય, ત્રીજા ભવમાં રે, સુજસ કેવલીની પાસ, સમક્તિ પામ્યા છે, દિક્ષા દમધર સકાસ, ચારિત્ર પાલી રે, ઉપન્યા માહે સુરવાસ, નેમિક હવે પંચમ ભાવ ઉપન્યા જેહ, અપરાજિત કુમર ગુણગેહ પ્રીતિમતી તસરાણી જેહ, તેણે ભલે કીધે રે, બહુ જનને ઉપકાર, પૃથ્વી ભમતાં રે, મળીયા કેવળી અણગાર,મિત્રને સાથે રે, પ્રણમ્યા ભક્તિ ઉદાર. નેમિ, ૫.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy