SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર કી સ્તથી હાં, રામને સીતા વિયેગ; મેરે તેહ કુરંગને વચણ રે હાં. પત્તિ આવે કુણ લેગ. મેર૦ ૨ ઉતારી હું ચિત્તથી હાં, મુક્તિ ધુતારી હેત; મેરે સિદ્ધ અનતે ભેગવીરે હાં, તેહશું કવણ સંકેત. મેરે 8 પ્રીત કરતાં સોહીલીરે હાં, નિવહેતાં જંજાળ; મેરે જેહ વ્યાલ ખેલાવે રે હાં, જેહવી અગનની ઝાલ. મેરે ૪ જો વિવાહ અવસર રિયો રે હાં, હાથ ઉપર નવિ હાથ મેરે દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ. મેરે. ૫ ઈમ વલવલતી રાજુલ ગઈરે હાં, નેમિ કને વ્રત લીધ; મેરે વાચકયશ કહે પ્રણમીએરે હાં, એ દંપતિ હેય સિહ મેરે ૬ તેરણથી રથ ફેરી ચાલ્યા કંત રે, પ્રીતમજી, આઠ ભવની પ્રીતડો ગેડી તંત મારા પ્રીતમજી, નવમે ભવ પણ નેહ ન આણે મુઝ ૨, પ્રી તે હૈં કારણ એટલે આવવું તુઝ. મારા એક પિકાર સુણ તિર્થયને એમ રે, પ્રીમૂકે અબળા રેતી પ્રભુજી કેમ મારા ષ જીવના રખવાલમાં શિરદાર રે, પ્રી. તે કેમ વલવલતી સ્વામી મૂકે નારી, મારા. શિવવધૂ કેરું એવું કહેવું રૂપ રે, પ્રી મુઝ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ; મારા જિન લીયે સહસાવનમાં વ્રતભારરે, પ્રી ઘાતી કરમ ખપાવીને નિરધાર. મારા ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy