SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ કેવલ ઋદ્ધિ અન"તી પ્રગટ કીષ રે, પ્રી જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીષ; મારા૦ જે પ્રભુજીએ કીધું કરવું તે રે, પ્રી એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જે. મારા૦ ૪ પ્રભુ પહેલાં નિજ શાકયનું જોવા રૂપ રે, પ્રી કેવલજ્ઞાન લડી થઈ સિદ્ધ સ્વરૂપ; મારા૦ શિવવધૂ વરીયા જિનવર ઉત્તમ નેમ રે, પ્રી પદ્મ કહે પ્રભુ શખ્યું। અવિચલ પ્રેમ. મારા૦ ૪ સામળીયા લાલૅ તારણથી રથ ફેી કારણ કહેાને, ગુણ ગિરૂઆ લાલ મુજને મૂકી ચાલ્યા દરિશણ ઘોને. ૧ હું છુ' નારી તે તુમારી, તુમે સે' પ્રીતિ મૂકી અમ્હારી; તુમે સયમ સ્રો મનમાં ધારી. સા તુમે પશુ ઉપર ક્રિપા આણી,તુમે મહારી વાત ન કે જાણી; તુમ વિષ્ણુ પરણું નહિં કે પ્રાણી. સા॰ ૨ 3 આઠ ભવાની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રાતલડી; નહિ સજ્જનની એ રીતલડી. સા નિષે કીધા હાથ ઉપર હાથે, તેા કર મૂકવું હું મથે; પણ જાવું પ્રભુજીની સાથે, સા ઇમ કહી પ્રભુ હાથે વ્રત લીધે, પેાતાના કાર૪ સૂવિ કીધા; પકડા મારગ એણે શિવ સીધા. સા ચાપન દીન પ્રભુજી તપ કરીએ,પશુ પન્ને કેવલ વર ધરીયા; પણ સત છત્રીશશુ શિવ વરીઆ. સા ७ ઈમ ત્રણ કલ્યાણક ગિરનારું, પામ્યા તે જિન ઉત્તમ તારે; જે પદ્મ પદ્મ તસ શિર ધારે. સા .
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy