SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જર બહાં વાથે ઝાઝ સમીર, વીજળી ઝમકે રે બપૈયો પિયુ પિકાર, હઈ ચમકે રે. હરપાવે દાદુર શેર, નદીઓ માતી રે ઘન જારવ ઘોર, ફાટે છાતી રે, હરિતાંશુક પહેર્યા તાંહિ, નવરસ રંગે રે; બાવલીયા નવરસ હાર, પ્રીતમ સંગે રે. મેં પૂવે કીધાં પાપ, તાપે દાધી રે, પડે આંસુધાર વિષાદ, વેલડી વાધી રે. મુને ચડાવી મેરૂ શિષ, પાડી હેઠી રે; કેમ સહેવા મહારાજ, વિરહ અંગીઠી રે. મુને પરણું પ્રાણ આધાર, સંયમ લેજો રે, હું પતિવ્રતા છું સ્વામી, સાથે વહે રે. એમ આઠ ભવની પ્રીત, પીયુડા વળશે રે; મુજ મનના મરથ નાથ, પૂરણ ફળશે રે. પછે ચાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે, રંગીલી રાજુલ નાર. પ્રેમે લીધી રે. મચારિક ભાવના ચાર, થી બાંધી રે, દહી ધ્યાનાનળ સળગાય, કર્મ ઉપાધિ રે. થયે રત્નત્રયી કંસાર, એકી ભાવે રે, આરોગે વર ને નાર, શુદ્ધ સ્વભાવે છે. તજી ચંચળતા ત્રિક યુગ, હવે મળીયા રે, ક્ષમાવિજય જિન નેમ, અનુભવ કળયા રે. તારણ આવી કથ ફેરી ગયા હાં. પશુ-દેહ દોષ મેરે વાલમા, નવભવ રેહ વિારે ઓરે હાં, શે જોઈ આવ્યા જેષ ર૦૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy