SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ બાવીશમાં શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન, નેમિનાથ બાવીશમા, શિવાદેવા માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેડી, આયુ વરસ હજાર શંખ લંછન ધર સ્વામીજી, તજી રાજુલ નાર, ૨ સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પવને, નમતાં અવિચલ ઠાન, ૩ રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીઆ સારે શંખ લંછન દેશ ધનુષ કેહ, મન મોહનગારે. ૧ સમુદ્રવિજયે રાય કુલતિ, શીવાદેવી સુત પ્યારે; સહસ્ત્ર વર્ષનું આખું, પાળી સુખકારે. ૨ ગિરનારે મુક્તિ ગયા એ, સૌરીપુરી અવતાર, રૂપવિજય કહે વાલો, જગજીવન આધાર. 8 બાવીશમા શ્રી નેમિનાથ જિન સ્તવને. તેરણ ગાયાવી કંત, પાછા વળીઆ રે, મુજ ફરકે દક્ષિણ અંગ, તિણે અટકળીઆ રે. ૧ કુણ જોષી જોયા જોષ, યુગલ કુણ મીલીઆ રે, કુણ અવગુણ દીઠા આજ, જિણથી ટળી આ રે. ૨ જાઓ જાએરે સહીઓ દૂર, શ્યામને છેડે રે; પાતળીઓ શ્યામળ વાન, વાલમ તેડો રે. ૩ બદવ કુળ તિલક સમાન, એમ ન કીજે રે, એક હાસ્ય ને બીજી હાણિ, કેમ ખમી રે. ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy