SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પ્રભુજીની વાણી કે, અ॰ પરિણમે સમજે ભવિ પ્રાણી કે; અ॰ સહું જીત્રના સશય સાંજે કે, અ. પ્રભુ મેઘમ્પની એમ ગાજે કે, અચિરા ૨ જેને જોયણ સવાસે માન કે, અ॰ જે પૂર્વના રાગ તેણે થાન કે; અ॰ વિનાશ થાયે નવા નાવે કે, અ॰ ષટ માત્ર પ્રભુ પરભાવ કે. અચિરા જિહાં જિનજી વિચરેત્ર કે, અ નનવ શુષ શુલસ પતંગ કે; અ॰ નિવ કાઇને વર વિરોધ કે, અ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાષ કે. અચિરા નિજ પરચક્રના ભય નાસ કે, અ વતી મરકી નાવે પાસે કે; ૧૦ પ્રભુ વિચરે તિયાં ન દુકાલ કે, આ જાયે ઉપદ્રવ વિ તત્કાલ કે. અચિરા જરા મસ્તક પૂઠે રાજે કે, અ॰ ભામ`ડલ ત્રિપરે છાજે કે; અ॰ ક્ષયથી અતિશય અગીઆર, અ॰ માનું ચેાગ્ય સામ્રાજ્ય પરિવાર કે. ચિરા દ કખ દેખું ભાવ એ ભાવ કે, અ॰ એમ હાંશ ઘણી ચિત્ત આવે કે; અ શ્રી જિન ઉત્તમ પરભાવે કે, અ૰ કહે પક્ષવિજય બની આવે કે, અચિરા ૧૧ સામા શ્રી જિનરાજ એળગ સુઘે! અમતણી લલના, ભગતથી એવડી કૅમ કરેા છેા સેાળામણી હલના; ચરણે વળગ્યા જે થાવીને થઈ ખરી, લ નિપટ જ તેહથી કાણુ રાખે રસ આંતરાં. લલના મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ઘણુા,. લ॰ માહરી દશાથી મેં તે ન રાખી કાંઈ મણા; લ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy