SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર ગર્ભ થકી જિર્ણ ઈતિ નિવારી, હરષિત સુરનર કોડી; જનમ થયે રેસઠ ઇંદ્રાદિક, પઢ પ્રણમે કરજેડી. જ૦ ૨ મૃગ લંછન વિક તુમ ગંજન, કંચનવાન શરીર પંચમનાણી પંચમ ચક્રી, સેળસમ જિન ધીર. ૪૦ ૩ રત્નજડિત ભૂષણ અતિ સુંદર, આંગી અંગ ઉદાર, અતિ ઉછરંગ ભગતિ નૌતમ ગતિ, ઉપશમ રસ દાતાર. જ૦ ૪ કરૂણાનિધિ ભગવાન કૃપાકર, અનુભવ ઉદિત આવાસ રૂપ વિબુધને મેહને પણ તજે જ્ઞાન વિકાસ. જ૦ ૫ મહા મુજરો ને રાજ, સાહિબ શાંતિ સલુણા; અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આજે, સમક્તિ રીઝ કરેને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યા. મહારે. ૧ દુખ ભંજન છે બિરૂદ તુમારે, અમને આશા તુમારી; તમે નિરાગી થઈને છૂટે, શી ગતિ હશે અમારી. મહારે ૨ કહેશે લેક ન તાણું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક જે બોલી ન જાણે, તો કેમ હાલ લાગે. મહારો. ૩ મહારે તે તું સમરથ સાહિબ, તે કેમ ઓછું માનું ચિન્તામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશાનું. હારશે. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે હારે તું પારંગત તું પરમેશ્વર, વાલા. મારા. તુ પરમારથ વેલી; તું પરમાતમ તું પુરૂષોતમ, તુહિ અછેટી અવેરી , મનના મેહનીયા, તાહરી કીકી કામણગારીરે, જગના સેહનીયા. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy