SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રી can can can can do સણો શાતિ નિણંદ સોભાગી, હું તે થયો છું તમ ગુણરાગી, તમે નિરાગી ભગવંત, બેતાં કેમ મલશે તંત. સુણે ૧ હું તે ક્રોધ કષાયને ભરીયે, તું તે ઉપશમ રસને દરીયે, હું તે અજ્ઞાને આવરીયે, તું તે કેવલ કમ જા વરી. સુણે ૨ હું તે વિષયા રસને આશી, તે તે વિષયા કીધા નિરાશી, હું તે કર્મને ભારે ભર્યો, તે તે પ્રભુ ભાર ઉતાર્યો. તેણે ૦૩ હું તે મેહ તણે વશ પડીયે, તું તે સઘલા મહિને નડીયે હું તે ભવ સમુદ્રમાં ખુંતી, તું તે શિવ મંદિરમાં પહેલે. સુ૦૪ મારે જન્મ મરણને જે રે, તે તે તે તેને દરેક મારો પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતશગ. સુણો૦૫ મુને માયાએ મુકો પાશી, તું તે નિરબંધન અવિનાશી હું તે સમક્તિથી અધુર, તું તે સકલ પદારથે પૂ. સ. ૬ મહારે છે તેહિ પ્રભુ એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું તે મન રહિત ભગવાન, સુણે૭ મારે કીધું તે શું થાય, તું તે રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મ્હારો મુજરો લેજે માની. સુણે ૮ એકવાર જે નજરે નિરખે, તે કરે મુજને તુમ સરીખે જે સેવક તુમ સરીખે થાશે, તે ગુણ તમારા ગાશે. સુણે ૯ ભ ભવ તુમ ચરણની સેવા, હું તે માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી સુણે ૧૦ શાંતિનિણંદ મહારાજ, જગતગુરૂ શાંતિનિણંદ મહારાજ અચિરાનંદન ભવિ મનરંજન, ગુણનિધિ ગરીબ નિવાજ. જો ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy