SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ રાયપાસેણી પ્રતિમા પૂછ, સુર્યા સમકિત ધારી રે, વાભિગમેં પ્રતિમા પૂછ, વિજયદેવ અધિકારી રે. શાંતિ. ૪ જિનવર બિંબ વિના નવિ વિંછું, આણંદજી એમ બોલે રે, સાતમે અંગે સમતિ મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંતિ૫ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે રે રાય સિદ્ધારથે પ્રતિમા પૂછ, કલ્પસૂત્રમાંહે રાગે છે. શાંતિ. ૬ વિદ્યાચારણ મુનિવરે વધી, પડિમા પાંચમે અંગે રે, જંઘાચારણ મુનિવરે વંદી, જિન પડિમા મન રંગે રે, શાંત ૭ આર્ય સુહસ્તિ સુરિ ઉપદેશે, આ સંપ્રતિરાય રે, સવાકેડી જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રે. શાંતિ૮ મેકલી પ્રતિમા અભયકુમાર, દેખી આકુમાર રે, જાતિસ્મરણ સમક્તિ પામી, વરીચો શિવસુખ સાર રે. શાતિ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે. સૂત્રમાંહે સુખકારી રે; સૂત્રણે એક વણ ઉથાપે, તે કહ્યો બહુલ સંસારી રે. શાંતિ ૧૦ તે માટે જિન આણાધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભક્તિ તણું ફલ ઉત્તરાધ્યયને બોધિનીજ સુખકારી રે. શાંતિ. ૧૧ એક ભવે દેય પદવી પામ્યા, સોલમા શ્રી જિનરાય રે; મુજ મન મંદિરિયે પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રે. શાંતિ૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમલાની શાલા રે જીવવિજય કહે છે પ્રભુની ભક્તિ, કરતાં મંગલ માલા રે શાંતિ ૧૩ શાંતિ જિન એક મુજ વિનતિજી, સાંભળ જગત આધાર, સાહિબ હું બહુ ભવ ભમ્યા, સેવતાં પાપ અઢાર. શાંતિ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy