SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ પ્રથમ હિંસા માંહી રાચીજી, નાચી બેલી મૃષાવાદ માચી ધન લેઇ પારકુંજ, હારીયો નિજ ગુણ સ્વાદ. શાંતિ ૨ દેવતા માનવ તિર્યંચ તણાજી, મૈથુન સેવ્યાં ઘણી વાર નવવિધ પરિગ્રહ મેલજી , ક્રોધ કી રે અપાર. શાંતિ. ૩ માન માયા લે વશ પડ જી, રાગ ને દ્વેષ પરિણામ; કલહ અભ્યાખ્યાન તિમ સહી, પશુન્ય દુરિતનું કામ, શાંતિ ૦૪ રતિ અરતિ નિંદા મેં કરી છે, જેથી હેય નકવાસ; કપટ સહિત જુઠું ભાખીયુંછ, વાસીયું ચિત્ત મિથ્યાત્વ. શાંતિ૫ પાતક સ્થાનક એ કહ્યુંછ, તિમ પ્રભુ આગમ માંહી; તેહઅશુદ્ધ પરિણામથીજી, રાખીએ ગ્રાહી મૂજ બાંહી. શાંતિ. ૨ તું પરમાત્મા જગગુરૂજી, હિતકર જગ સુખદાય; હવિજય કવિરાજનાજી, મેહનવિજય ગુણ ગાય. શાંતિ૭ સુણ દયાનિધિ તુજ પદ પંકજ, મુજ મન મધુકર લીને; - તું તે રાત દિવસ રહે સુખ ભીને, સુણ ૧ પ્રભુ અચિરા માતાને જાયે, વિશ્વસન ઉત્તમ કુળ આ એક ભવમાં દેય પદવી પા. સુણે. ૨ પ્રભુ ચકી જિન પદને ભેગી, શાંતિ નામ થકી થાય નિરગી; - તુજ સમ અવર નહિ જોયેગી, સુણ૦ ૩ ૧૪ ખંડતણે પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણે રાગી - તુજ ચમ અવર નહિં વૈરાગી. સુષ૦ ૪ વડવીર થયા સમધારી, લહે કેવળ દુગ કમળા સારી, તુજ સમ અવર નહિ ઉપકારી. સુણ૦ ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy