SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ સેાળમા શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવદન, ૧ વિપુલનિ રકીર્તીશ રાન્વિતા, જયતિનિજર નાથનમસ્કૃત; લઘુવિનિર્જિત માહધરાધિપે, જગતિ ય: પ્રભુશાન્તિજિનાધિપ:૧ વિહિતશાન્તસુધારસમજન, નિખિલદુજ યઢોષવિજિત પરમપુણ્યવતાં ભજનીયતાં, ગતમનન્તગુણઃ સહિત' સત્તામ. ૨ તમચિરાત્મજમીશમવીશ્વર, ભકિપાવિષેધદિનેશ્વરમ; મહિમધામ ભજામિ જગત્રયે, વરમાત્તરસિદ્ધિસમૃદ્ધયે. ૩ ૨ શાન્તિ જિનેશ્વર સેાલમ, અચિરાત્રુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, જિન સુખકા. ૧ મૃગ લ છન જિન ઉપ્પુ, લાખ ૧૨સ પ્રમાણ; હત્થિણાઉર નયરી પણી, પ્રભુજી ગુક્ષુ મણિખાણું. ૨ ચાલીસ ધનુષની કેડી એ, સમચરસ સંઠાણુ; વંદન પદ્મ જયું ચલા, દીઠે પરમ કલ્યાણુ. ૩ સાળમા શ્રી શાન્તિનાથ જિનનાં સ્તવના ૧ શાન્તિજિનેશ્વર સાહીખ વદે, અનુભવ રસના કદી રે; સુખને મટકે લેાચન લટકે, માહ્ય સુરનર વૃંદે રે. શાંતિ ૧ મંજર દેખીને કોયલ ટહુકે, મેઘઘટા જેમ મેરા રે; તિમજિન પ્રતિમા નિરખી હરપ્પુ',વલી જેમ ચ'દ્ર ચકારા રે. શાંતિ૦૨ જિન પ્રતિમા શ્રી જિનવરે શાંખી, સૂત્રઘણાં છે સાખી રે; સુરનર મુનિવર વહન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાંતિ૦ ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy