SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી તમે કાંઈ કામણ કીધું. ચિત્તડું હમારે ચરી લીધું સાહેબા વાસુપૂજ્ય જિર્ણા, મોહન વાસુપૂજ્ય અમે પણ તુમશું કામણ કરીશું, ભકતે ગ્રહી મન ઘરમાં ધરશું. સાહેબા. ૧ મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થોર ભા મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યેગી ભાખે અનુભવ યુકતે. સા. ૨ કલેશ વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે તમે વિશુદ્ધ મન ઘર આવ્યા, પ્રભુ તે અમે નવનિધિ દ્ધિ પાયા. સા. ૩ સાત જ અલગ જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાંહે પઠા, અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુખ સહેવું. સા૪ ખાયક દયેય યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેક; સીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું. સા. ૫ વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે. વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે, દર્શન જ્ઞાન અભેદ ચેતના, વતુ ગ્રહણ વ્યાપાર રે. વાસુ. ૨ કત્તાં પરિણમી પરિણામે, કર્મ જે જીવે કરીએ રે; એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. વાસુત્ર ૩ દુખ સુખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે. વાસુ-૪ પરિણામી ચેતન પરિણામ, જ્ઞાન કરમ ફલ ભાવી રે; જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, જે તેહ માનવી રે. વાસુ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy