________________
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, લતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે. વાસુ. ૬.
વાસવ વંદિત વંદિએ રે, વાસુપૂજ્ય જિનરાય, શ્રેયાંસને વાસુપૂજ્ય વચે રે, ચેપન સાગર જાય; જિનેશ્વર તું મુજ પ્રાણ આધાર, હિજ મેક્ષ દાતાર, જિ. ૧ ચયા જેઠ સુદી નવમીયે રે, જનમ તે ફાગણ માસ વહી ચૌદશ દીન જાણીએ રે, ગેડે ભાવભય પાસ. જિ. ૨ સીતેર ધનુ તનુ રક્તતા રે, દીધે જાસ પવિત્ત, અમાવાસ્યા ફાગણ તણી રે, જિનવર લીયે ચારિત્ર, જિ. છે બીજ મહાસુદની ભલી રે, પામ્યા જ્ઞાન મહંત, અશાઢ સુદી ચૌદસે કર્યો છે, આઠ કરમને અંત. જિ. ૪ આયુ બોતેર લાખ વરસનું રે, જિન ઉત્તમ મહારાજ અા ગ્રહીને તારીયે રે; પશ્ચિજય કહે આજ, જિ. ૫
૧
શ્રી વાસુપૂજ્ય નરિદજી, નંદન ગુણ મણી ધામ વાસુપૂજય જિન રાજિળ, અતિશય રત્ન નિધાન; પ્રભુ ચિત્ત ધરીને, અવધારો મુજ વાત. (એ આંકણી) દેવ શયલ મુજે સાંસહેજી, સ્વામી કરી સુપસાય. તુમ ચરણે હું આવોજી, ગહેર કરે મહારાય. કુમતિ કુસંગતિ સંગ્રહી, અવિધિને અસદાચાર, તે મુજને આવી મિલ્યા, અનંત અનંતીવાર.
પ્રવ
પ્ર.
૩