SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રા અછાત વાત છપાવે, વળી ભવછતાને છિપાવે છે, હું કાંઈનું કાંઈ બોલે, પરની નિંદા કરી લે છે. સું૨ ઈમ ચઉવિહ મિથ્યા ભાખી, તે દેવની કુર્ણ ભરે સાખી છે; સું. પ્રાણીના મર્મના ઘાતી, હૈયામાં માટી કાઢી છે. સું છે. ગુણ વિણ રહ્યા ઉચે ઠાણે, કિમદેવ ઠહરાય પ્રમાણે ; મું પ્રાસાદ શિખર રહો કાગ, કિમ પામે ગરૂડજસ લાગ છે. સુંઠ ૪ તું તે વીતરાગ નિરી, તુજ વચન યથારથ લીહ હ સું કહે માનવિજય ઉવજઝાય, તું સાચે દેવ ઠહરાય છે. શું ૫ વાવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યો, અંતર રિપુ જ્યકાર, ગુણાકર ભૂહ હારી રે વાત, સુણતાં હેય સુખ શાંત. ગુરુ છે. અંતરરિપુ ક્રમ ય કર્યો, પાયે કેવલ જ્ઞાન શશીકરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધાન. ગુ. ૨ બંધન છેદાદિક થકીજી, જઈ ફરસ્ય લેકાંત; જિહાં નિજ એક અવગાહના, તિહાં ભવ મુક્ત અનંત. ગુ૩ અવગાહના જે જે મૂળ છે, તેમાં સિદ્ધ અનંત, તેહથી અસંખ્ય ગુણા હજી, ફરસિત જિન ભગવંત. ગુ. ૪ અસંખ્ય પ્રદેશ અવગાહના, અસંખ્ય ગુણ તિણે હોય; તિમાં જોતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કેઈ. ગુ. ૫ સિદ્ધ બુદ્ધ પરમાતમા, આધિ વ્યાધિ કરી દર અચલ અમલ નિકલંક તુંજ, ચિદાનંદ ભરપૂર. ગુ. ૬ નિજ સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત -પદ્યવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત, ૨૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy