________________
૩૧૬
સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિનવર નજરે જોતાં. ૭ ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેહથી લહીયે સો ગણું, જે પૂજે ભગવંત. ૮ ફલ ઘણું માલા કુલની, પ્રભુ કંઠે ઠવંતા, પાર ન આવે ગીત નાદ, કેશ ફલ થjતા. ૯ શીર પૂછ પૂજા કરે, કરે સુર ધુપણું ધૂપ, અણસાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ ૧૦ નિરમલ તન મન કરી, ઘુણતાં ઈંદ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી ઈશ. ૧ જિનવર ભક્તિ વલીએ, પ્રેમ પ્રકાશી, નિસુણે શ્રી ગુરૂ વયણ સાર, પૂર્વે રીલી ભાવી. ૧૨ અષ્ટ કમને ટાળવા, જિનમંદિરે જઈશું; ભેટ ચરણ ભગવંતના, હવે નિર્મળ થઈશું, ૧૩ કીર્તિવિજય ઉવજઝાયનેએ, વિનય કહે કરોડ, સફલ હે મુજ વિનતિ, જિન લેવાનું કેડ. ૧૪
૧૧ શ્રી ચાવીશ જિન લંછનનું ચિત્યવંદન. ઋષભ લંછન ઋષભદેવ, અજિત લંછન હાથી; સંભવ લંછન ઘડ, શિવપુરને સાથી. ૧ અભિનંદન લંછન કપિ, કૌંચ લંછન સુમતિ, પત્ર લંછન પદ્મપ્રભુ, વિAવ દેવા સુમતિ. ૨ સુપાક લંછન સાથી, ચંદ્રપ્રભુ છન ચંદ્ર મગર લંછન સુષિધિ પ્રભુ શ્રીવરછ શીતલ જિ. ૩