________________
૩૫
રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી. ૨ સિદ્ધ બુદ્ધ તું વદતાં, સકલ સિદ્ધિ વર બુદ્ધ રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ શ્રાદ્ધ. ૩ કાળ બહુ સ્થાવર ગ્રહે, ભમિ ભાવ માંહી, વિકલૈંદ્રિય એળે ગયે, સ્થિરતા નહિ કયાંહી. ૪ તિર્યંચ પંચૅપ્રિય માંહિ દેવ, ક આવ્યો કરી કુકર્મ નરકે ગયે, તુમ દશિણ નવિ પા. ૫ એમ અનંત કાલે કરી એ, પામે નર અવતાર હવે જગતારક તું મ, ભવજલ પાર ઉતાર. ૬
શ્રીજિનપુજાનું ચૈત્યવંદન, પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરે, પૂજ્ય ભણી કરર્યું સફલ, જિન વચન ભરે. ૧ દેહરે જાવા મંન કરે, ચેાથ તણું ફલ આવે, જિનવર હારવા ઊઠતાં, છઠ્ઠ ફલ પોતે પાવે. ૨ જાવા માંડયું એટલે, અઠ્ઠમતણું ફલ હેય. ડગલું ભરતાં જિનભણ, દશમતણું ફલ જે. ૩.
ઈસ્ય જિનહર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશત, પુણ્ય ભક્તિ માલેતા. ૪
અર્ધ પંથ જિનહરતણે, પંદર ઉપવાસ; - દીઠ સ્વામિતણે ભુવન, લહીએ એક માસ. ૫. જિનહર પાસે આવતાં, છમાસી ફલ સિધ; આવ્યા જિનહર બારણે, વરસી તપ ફલ લીપ ૬