SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આંગણુ માતો વેરીયા, વેલે વીંટાણી વેલ; હીરવિજય ગુરૂ હીરāા, મારૂં હઇડુ રંગની રાત ८ સામાન્ય તીથ 'કાના ચત્યવદના. અરિહંત નમા ભગવ'તુ નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમા. ૫૦ ૧ પ્રભુ પારંગત પરમ મહાય, અવિનાશી અકલંક નમે, અજર અમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચન જષિમય’* નમો અ૦ ૨ તિહુઁચણુ ભયિણ જન મન વષ્ટિય, પૂરણ દૈવ રસાલ નમા; લળી લળી પાય નમું હું ભાલે, કરોડી ત્રિકાલ નમે. ૫૦ ૩ સિદ્ધ યુદ્ધ તું જગજન સજજન-નયનાન જૈન દેવ નમા; સકલ સુરાસુર નરવર નાયક, સારે અનિશ સેવ નમે, ૦ ૪ તું તીથ સુખકર સાહિબ, તું નિષ્કારણુ બધુ નમા; શરણાગત ભવિને હિતવત્સલ, તુદ્ધિ કૃપારસિંધુ નમા. અ૦ ૫ કેવલજ્ઞાનાદર્શ શિત, લેકાલેક સ્વભાવ નમા; નાશિતસકલ કલ`ક કલુષ ગણુ,− ુરિત ઉપદ્રવ ભાવ નમા. ૦૬ જગચિંતામણિ જગદ્ગુરૂ જગહિત–કારક જગજન નાથ નમા; ચાર અપાર ભવાદિષ્ટ તારણુ, તું શિવપુરના સાથ નમે. અ૦૭ અશરણુ શરણુ નિરાગી નિરજન, નિરૂપાક્ષિક જગદીશ નમાં; એધિ દીચે અનુપમ દાનેસર, જ્ઞાનવિમળ સૂરીશ નમા. અ૦ ૮ ૯ જય જય શ્રી જિનરાજ? આજ, મઢીએ મુજ સ્વામી; અવિનાશી અકલક રૂપ, જગ અંતરજામી. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy