________________
૧૩
શ્રી વિવિધ તીર્થનું ચૈત્યવંદન -
આજ ધ્રુવ અરિહંત નમુ', સમરૂ તારૂં નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તી, ત્યાં ત્યાં કરૂં' પ્રણામ. ૧ શેત્રુજે શ્રી માદિદેવ, નેમ નમું ગિરનાર; તાર`ગે શ્રી અજીતનાથ, આણુ ઋષભ જીહાર અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચાવીશું જોય; મણિમય મુરતિ માનજી, ભરતે ભાવી સાય. સમેતશિખર ત રથ વડુ, જ્યાં વીશે જિન પાય; વૈભારગિરિ ઉપરે, શ્રી વીર જિનેશ્વર રાય. માંડવગઢના રાજિયા, નામે દેવ સુપાસ; રૂષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ.
ઉપદેશક ચૈત્યવંદન,
ક્રોધે કાંઈ ન નીપજે, સમકિત તે લુંટાય;
જો સમતા રસથી ઝીલીએ, તેા વૈરી કાઇ ન થાય. વાલાજી વોએ નહિ, છટકી ન દીજે ગાળ; ચાડે થાય છડીએ, જિમ છડે સરોવર પાળ. અરિહંત સરખી ગાઠડી, ધર્મ સરીખા સ્નેહ; રત્ન સરીખાં બેસણાં, ચંપક વણો. દેહ. ચ'પકે પ્રભુજી ન પૂછયા, ન દીધું. મુનિને દાન; તપ કરી કાયા ન શૈાચવી, તે કેમ પામશે નિર્વાણુ. ૪ આઠમ પાખી ન આળખી, એમ કરે શું થાય; ઉન્મત્ત સરખી માંકડી, ભાંય ખણુતી જાય.