________________
૩૭ લંછન ખડ઼ગી શ્રેયાંસને, વાસુપૂજયને મહિષ, સુવર લછિન પાયે વિમલ દેવ, ભવિયા તે નમો શિશ.૪ સિંચાણે જિન અનંતને. વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધમને મર્મ. ૫ કુંથુનાથ જિન બોકડો, અરજિન નંદાવત મહિલ કુંભ વખાણીએ, સુવ્રત ક૭૫ વિખ્યાત. ૬ નમિ જિનેને નીલ કમલ, પામીયે પંકજમાંહી; શંખ લંછન પ્રભુ નેમછ, દીસે ઉંચે આંહી; પાર્શ્વનાથજીને ચરણ સર્ષ, નીલ વરણુ શોભિત સિંહ લંછન કંચનતણું, વદ્ધમાન વિખ્યાત. ૮ એણીપરે લંછન ચિંતવીએ, ઓળખીએ જિનરાય; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લક્ષમીરતન સૂરિરાય. ૯
શ્રી વીશ જિનનું ચૈત્યવંદન, રૂષભ અજિત સંર્ભવ નમું, અભિનંદન જિનરાજ, સુમતિ પદ્ધ સુપાસ જિન, ચંદ્રપ્રભુ મહારાજ. ૧ સુવિધિ શીતલ શ્રેયાંસ જિન, વાસુપૂજ્ય સુખવાસ; વિમલ અનંત શ્રી ધર્મજિન, શાતિનાથ પૂરે આશ ૨ કુંથુ અને મલિલ જિન, મુનિસુવ્રત જગનાથ; નમી નેમિ પા વીર. (એ) સાચો શિવપુર સાથ. ૩ દ્રવ્ય ભાવથી સેવીએ, આણી મન ઉલ્લાસ આતમ નિર્મલ સેવીએ, (મ) પામીજે શિવલાસ. ૪ એમ ચોવીસ જિન સમરતાંએ, પહોંચે મનની આશ, અભિયકુમાર એણે પરે જણે,(તે)પામે લીલ વિલાસ. ૫