________________
૩૦૮ ભક્તિ ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તંતી વિચાલે; સુધી આપ નસા નિજ કરની, લઘુ લાશું તતકાલે. શ્રી૬ દ્રવ્ય ભાવશું ભકિત ન ખંડી, તે અક્ષય પદ સાધ્યું સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થંકર પદ બાંધ્યું. શ્રી. ૭ એપિરે ભવિજન જે જિન આગે, બહુ પરે ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેના અહનિશ, સુરનર નાયક ગાને શ્રી૮
શ્રી ગિરનારજી તીર્થનું સ્તવન સહસાવન જઈ વસીએ, ચાલને સખી સડસાવન જઈ વસીએ; ઘરને ધંધે કબુએ ન પૂર, જે કરીએ અહ નિસિએ ચાલે, પિયરમાં સુખ ઘડીયન દીઠું, ભય કારણ ચર્દિશિએ. ચાલે. ૧ નાક વિહુણ સયલ કુટુંબી, લજજા કિમપિ ન પસીએ; ચાલે ભેગાં જમીએ ને નજર ન હસે, રહેવું ઘેર તમસીએ. ચાલ૦ ૨ પીયરમાં પાછલ છલ કરી મેલ્યું, સાસરીએ સુખ વસીએ ચાલે સાસુડી તે ઘર ઘર ભટકે, લેકને ચટકે ડસીએ ચાલો કે કહેતાં સાસુ આવે હસું, સુંશીએ મુખ લેઈ મશીએ ચાલો. કંત અમારો બાળે ભેળો જાણે ન અસિ મિ કસીએ, ચાલે ૪ જુઠા બેહી કલહણ શીલા, ઘર ઘર ની ર્યું ભસીએ ચાલે એઃખ દેખી હUડું મુંજે, દુર્જનથી દૂર ખસીએ ચાલે. ૫ વિતગિરિનું ધ્યાન ન કરવું, કાલ ગયે હસ મીએ ચાલો
શ્રી ગિરનાર ત્રણ કલ્યાણક, નેમિ નમન ઉંલકીએ. ચાલે ૬ શિવ વરશે વીશ જિનેશ્વર, અનાગત ચકવીશીએ; ચાલે કેલાસ ઉજજયંત પૈવત કહીએ, શરણગિરિને ફરસીએ. ચાલે ૭