SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ મુલનાયક નેમીસરૂ, દુખ૦ ચારશે અડશઠ બિંબ ભ૦ રૂપભ ધાતુમય દેહ, દુખ એ પિસ્તાલીશ બિંબ, ભ૦ ૭. ચઉમુખ ય જુહારીએ, દુખ૦ કાઉસગીયા ગુણવંત શાહ બાણું મિત્ત તેહમાં કહું, દુખ અગન્યાસી અરિહંત. ભ૦ ૮ અચલગઢે પ્રભુજી ઘણા દુખ૦ જાત્રા કરી હુંશીયાર ભવ કેડી તપે ફલ જે કહે, દુઃખ, તે પ્રભુ ભક્તિ વિચાર. ભ૦ ૯ સાલંબન નિરાલંબને, દુખ, પ્રભુ ધ્યાને ભવપાર ભ૦ . મંગલ લીલા પામીયે, દુઃખ વીરવિજય જયકાર. ભ૦ ૧૦ શ્રી અષ્ટાપદગિરિ તીર્થનું સ્તવન. અષ્ટાપદગિરિ યાત્રા કરણુકું રાવણ પ્રતિહરિ આયા; પુપક નામે વિમાને બેસી, મંદદરો સહાયા; શ્રી જિન પૂછલાલ, સમકિત નિમલ કીજે, નયણે નિરખી છે લાલ, નરભવ સફલે કોજે; હૈયડે હરખી લાક, સમતા સંગ કરી જે. એ આંકણી ૧ ચમુખ ચઉગતિ કરણ પ્રાસાદ, ચકવીસે જિન બેઠા ચઉદશ સિંહાસન સમ નાસા, પૂરવ દિશિ દેય જિઠ્ઠા. શ્રી. ૨ સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુપાયા; ધર્મ આદિ ઉત્તરદિશિ જાણે, એવં જિન ચકવીસા. મી. ૩ બેઠા સિંહણે આકાર, જિગુહર ભરતે કીધાં યણ બિંબ મૂર્તિ સ્થાપીને, જગ જશવાદ પ્રસિદ્ધા. શ્રી ૪ કરે મદદરી રાણું નાટક, રાવણ તાંત બજાવે; માદલ વિણ તાલ તંબૂરો, પગ રવ ઠમ ઠમકાવે. શ્રી. ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy