________________
૩૦૦ વગરનાર નભદ્ર એ નામે, આરે આરે છ વીશિએક ચાવા દેખી મહિતલ મડિમા માટે, પ્રભુગુણ જ્ઞાન વરસિએ ચાલે. ૮ અનુભવ રંગ વધે તેમ પૂજે, કેશર ઘસી આરસીએ ચાલે. ભાવ સ્તવ સુત કેવલ પ્રગટે, શ્રીકુભવીર વિવસીએ. ચાલે૯
શ્રી સમેતશિખરજીનું સ્તવન. મેતશિખર જિન વંદીએ. મોટું તીરથ એહર,
પાર પમાડે આવતણે તીરથ કહીએ તેહ રે. સમેત ૧ અજિતથી સુમતિ જિર્ણ, લગે, સહસ મુનિ પરિવાર
પવાભ શિવસુખ વર્યા, ત્રણ અક અણગાર; સ. ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ જિણું રે;
ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત ! છ હજાર મુનિરાજશું, વિમળ જિનેશ્વર સિદ્ધારે,
સાત સહસશું, ચૌદમા, નિજ કારજ સવિકિધા છે. સ૦ ૪ એક આઠમું ધર્મ જિન, નવશે શું શાંતિનાય રે
કુંથુ અર એકસહસશું, સાચે શિવપુર સાથરે. સ. ૫ મલ્લીનાથ શત પાંચશું, મુનિનમિ એકહજાર રે;
તેત્રીશ મુનિયુત પાર્શ્વ, વરીયા શિવ સુખ સાર છે. સ. ૬ સત્તાવીશ સહસ ત્રણસે, ઉપર ઓગણપચાસરે;
જિન પરિકર બીજા કે, પામ્યા શિવપુર વાસ છે. સ. ૭ એ વીશે જિન એણે ગિરિ, સિદ્ધા અણુસણ લેઈ રે; પદ્યવિજય કહે પ્રણમીએ, પાર્શ્વ શામઢીયાણું ચેઇ રે સમેત ૮