________________
૩૦૦ દેશ વિદેશે કરે વિહાર રે, સહ ઉપસર્ગ જે સબલ ઉદાર રે, પુરું પાંચમું વખાણ તે અહીં રે,
- પભણે માણુક વિબુધ ઉમાહી રે. ૧૫
હાળ સાતમી ચારિત્ર લેતાં ખપે મૂકયું, દેવદુષ્ય સુરનાથે.
અદ્ધ તેહનું આપ્યું પ્રભુજી, બ્રાહ્મણને નિજ હાથેછે૧ વિહાર કરતાં કાંટે વલખ્યું, બીજું અદ્ધ તે ચેલજી
તેર માસ સલક રહિયા, પછે કહીયે અલજી. ૨ પનર દિવસ રહી તાપસ આશ્રમે, સ્વામી પ્રથમ માસે;
અસ્થિગ્રામે પહેતા જગગુરૂ, શૂલપાણિની પાસે છે. ૩ કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘેર;
સહી પરિસહ તે પ્રતિબંધી, મારી નિવારી જેરજી. ૪ મહાક ગામે કાઉસ્સગ પ્રભુજી, તાપસ તિહાં કદીજી;
અહજીંદકનું માન ઉતાર્યું, ઇંદ્ર આંગુલી છેદીજી. ૫ કનકબલે કેશિક વિષધર, પરમેશ્વર પડિલેહ્યો છે
ધવલ રૂધિર દેખી જિન દેહે, તિસ્મરણ સહ્યોછે. ૬ સિંહ દેવ જીવે કિયે પરિસહ, ગંગા નદી ઉતારે છે;
નાવ નેમ જ્ઞાન કરતે દેખી, કંબલ સંબલ નિવારેજી. ૭ ધર્માચાર્ય નામે મખલી, પુત્રે પરિઘલ જાલા;
તેજેશ્યા મૂકી પ્રભુને, તેહને જીવિત દાન આલ્યાંછ. ૮ વાસુદેવ ભવે પુતના રાણ, વ્યંતરી તાપસ રૂપિજી;
જટા ભરી જલ છાંટે પ્રભુને, તે પણ ધ્યાન સ્વરૂપજી. ૯ ઈદ્ર પ્રશંસા અણમાનતે સંગમ, સુરે બહુ દુઃખ દીધાં
એક રાત્રિમાં વીશ ઉપસર્ગ, કઠોર નિઠેર તેણે કીધાજ. ૧૦