SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ ૧૩ છ માસવાડા પુડે' પડિયે, આહાર અસૂજતા કરતાજી, નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠા યમથી ડરતાજી. હેજી કર્મ તે અઘાર જાણી, મને અભિગડું ધારેજી; ચંદનબાલા અડદને માકુલે, ષટમાસી તપ પારેજી, ૧૨ પૂર્વ ભવ વૈરી ગાવાલે, કાને ખીલા ઠાયાજી; ખરક વૈદ્ય ખેંચી કાઢયા, ઋણુપેરે સહુ ક્રમ કયાંછ. આર વધુ સહેતાં ઈમ પરિસહ, વૈશાખ સુદિ દિન દશમીજી; કૈવલજ્ઞાન ઉપન્યુ' પ્રભુને, વારી ચિğગતિ વિષમોજી. ૧૪ સમાસરણ તિહાં ધ્રુવે રચિયું', બેઠા ત્રિભુવન ઇશજી; શેભિતા અતિશય ચેાત્રીચે, વાણી ગુણુ પાંત્રીશજી. ગઉતમ પ્રમુખ એકાદસ ગણુધર, ચઉત્ત સહસ મુનિરાયજી; સાધવી છત્રીશ સહસ અનેાપમ, દીઠે દુતિ જાયજી, એક લાખ ને સહસ એગણસાઠ, શ્રાવક સમકિત ધારીજી; ત્રણલાખ ને સહસ અઢારશે”, શ્રાવિકા સેહે સારીંછ સ્વામિ ચઉનિહ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારેજી; કાર્તિક વદી અમાવાસ્યા દિવસે, પહેાતા મુક્તિ મઝારે જી. ૧૮ પૂર્વ દીવાલી તિહાંથી પ્રગટાઈ, કીધા દ્વીપ ઉદ્યોાત જી; રાય મહીને તિળું પ્રભાતે, ગાતમ કેવલ હાત જી. તે શ્રી ગૌતમ નામ જપતાં, હાવે મંગલ માહજી; વીરમુકતે ગયાથી નવશે, એ’શી વરસે સિદ્ધાંત જી. શ્રી ક્ષમાવિજય શિષ્ય મુધ માણુક કહે, સાંભલેા શ્રોતા સુજાણુજી; ચમર જિષ્ણુસર તવ એ ચિત્રે, મૂકયું છઠ્ઠું વખાણુ. ૧૬ ૧૭ ૧૯ ૧ ઢાળ – સો રાશીદેશ બનારસી સુખકારી રે, અશ્વસેન રાજાન, પ્રભુઉપકારીરે; પટ્ટરાણી વામા સતી,સુ॰ રુપે ફૂલ સમાન. ૫૦ ૧૧ ૧૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy