SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અંગુઠે કરી મેરૂ હલાવે રે, હરિ ખામીને જિન વરાવે છે. ૩ આવનાચંદન અંગે લગાવે રે, પછ પ્રણમી ઘરે પધરાવે રે, સબલવિધાની સિદ્ધારથ રાજા રે, દશ જિન ઉત્સવ કરે તાજા જે.૪ કુકુમ હાથા દિયે ઘરબારે રે, વાજા વાગે વિવિધ પ્રકારે રે, ધવલ મંગલ ગરી ગાવે રે, વજન કુટુંબ તે આનંદ પાવે છે. ૫ પwવાન શું પિષી નાત રે, નામ ધર્યું વદ્ધમાન વિખ્યાત રે ચંદ્રકલા જિમ વધે વીર રે, આઠ વરસના થયા તડવીર રે. ૬ દેવસભામાં ઈ% વખાણે રે, મિખાદષ્ટિ સુર નવી માને છે; સાપનું ૨૫ કરિ વિકરાલ રે, આવ્યે દેવ બિવરાવવા બાલ રે. ૭ નાંખે વીરે હાથે સાહી રે, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે, વીરની સાથે આવ્યા રમવા રે, જાણી હા સુરતે બલમાં ૨.૮ નિજ ખોલે વીરને ચઢાવે રે, સાત તાડ પ્રમાણે તે થવે રે, વિરે માર્યો મુષ્ટિપ્રહાર રે, બીને સુરતે કર્યો પિકાર છે. ૯ દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મેટે તું મહાવીર રે; માત પિતા હવે મુહૂરત વારૂ રે, સુતને મૂકે ભણવા સારૂ. ૧૦ આવી ઈંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘલે ભાંગે રે, જેન વ્યાકરણ તિહાં રે, પડો ઉભો આગલ જેવે રે. ૧૧ મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંખેમાપ શૂરા રે; અતિ આગ્રહથી પરણ્યા નારી રે,સુખભેગવે તેહશું સંસારરે. ૧૨ નવિન વડેરો ભાઈ રે, બહેની સુદંસણ બહુ સુખદાઈ ૨; સુરલોકે પહેલાં માયને તાય રે,પૂર્ણ અભિગ્રહ વીરનો થાય છે. ૧૩ દેવ કાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે છે. માગશિર વદી દશમી વ્રત લીને તીવ્ર ભાવથી લેતવકીને રે૧૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy