SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ માતાની ભક્તિ કરી છે, મ. નિશ્ચલ પ્રભુ રા તામ રે જ માતા આરતિ ઉપની રે, મ શું થયું ગર્ભને આમ છે. ૦ ૪ ચિંતાતુર સહુ દેખીને રે, મ પ્રભુ હાલ્યા તેણિ વાર રે, જ હર્ષ થયે સહુ લેકને રે, મ આનંદમય અપાર રે. જપ ઉત્તમ ડેહલા ઉપજે રે, મ દેવ પૂજાદિક ભાવ રે; જ પુરણ થાયે તે સહુ રે, મા પૂરવ પુણ્ય પ્રભાવે રે. જ૬ નવ માસ પુરા ઉપરે, મ૦ દિવસ સાડા સાત રે જ ઉચ્ચ સ્થાને ગ્રહ આવતાં રે, મળ વાટે અનુકૂલ વાત રે. જો ૭ વસંત ઋતુ વન મેરિયાં રે, મ જનમન હર્ષ ન માય રે, જો ચૈત્ર માસ સુદિ તેરશે રે, મજિન જમ્યા અડધિરાત રે. જો ૮ અજુવાલું વિહું જગ થયું રે, મ0 વર જય જયકાર રે જ ચેથું વખાણ પૂરણ ઈહાં રે, મ . બુધ માણકવિજયહિતકાર રે. જ૦ ૯ ઢાળ છઠ્ઠી જિનને જન્મ મહોત્સવ પહેલે રે, છપ્પન દિશિ કુમરી વહેલે રે, ચોસઠ ઈદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂ શિખર લઈ જાવે રે. ૧ ક્ષીર સમુદ્રનાં નીર અણાવી રે, કનક રજત મણિ કુંભ રચાવો રે; એક કોટિ સાઠલાખ ભરાવે રે, એહવે ઈકને સંદેહ આવે છે. ૨ જલધારા કેમ ખમશે બાલ ૨, . તવ પ્રભુ હરિને સંશય ટાલ રે;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy