SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ મન વચ કાયાએ વિકરણ શુદ્ધ, શ્રીજિનશાસન માટે સુવિહિત સાધુતણે મુખ સુણિયે,ઉત્તમ સૂત્ર ઉમાહી છે. પ્રાકa ગિરિમાંહે જિમ મરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર વૃક્ષમાં કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે કહ્યું સાર રે, પ્રાક૭૪ નવમા પૂર્વનું દશાશ્રુત અધ્યયન આઠમું જે ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહ, ઉર્થ શ્રી કહેપ એહરે. પ્રાક. ૫ પહેલા મુનિ દશ કલપ વખાણ, ક્ષેત્રગુણ કહ્યા તેર; તૃતિય રસાયન સરિખું એ સૂત્ર પૂરવમાં નહિ ફેર છે. પ્રાક, હું નવશે તાણું વરસેં વીરથી, સદા ક૯પ વખાણ, ધવનરાજા પુત્રની આરતી, આનંદ પૂર મંડાણ રે. પ્રા. ક૭. અઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દષ્ટાંત. એ પીઠીક હવે સૂત્રવાંચના, વીરચરિત્ર સુણે સંતરે. પ્રા૦ ક. ૮ જંબુદ્વીપમાં દક્ષિણ ભારત, માહણ કુંડે સુઠામ; આષાઢ સુદિ છ ચવિયા, સુરલોકથી અભિરામ છે. પ્રા. ક. ૯ રૂષભદત્ત ઘરે દેવાનંદા, કુખે અવતરિયા ૨વામી, ચૌદ સુપન દેખી મન હરખી, પીયુ આગલકતામરે પ્રાક૦૧૦ સુપન અર્થ કહો સુત હશે, એહવે ઇંદ્ર આલેચે બ્રાહ્મણ ઘર અતવરીયા દેખી, બેઠા સુર લેકશચે રે. પ્રાશ્કર ૧૧ ઇંદ્ર સ્તવિ ઉલટ આણી, પૂરણ પ્રથમ વખાણ મેઘકુમાર કથાથી સીઝે, કહે બુધ માણુક જાણિ ૨. પ્રા.ક. ૧૨ - હાળત્રીજી ઇક વિચારે ચિત્તમાં છે, એ તે અચરજ વાત; નીચકુલે નાવ્યા કદાજી, ઉત્તમ પૂરુષ અવકાતસુગુણ નર, ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy