SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જુગ જુઓ કર્મપ્રધાન,કર્મ સબલ બલવાન સુજીએ આંકણી. આવે તે જન્મ નહિંજી, જિનચક્રી હરિ રામ . . ઉષ્ય ભોગ રાજન કુલેજ, આવે ઉત્તમ કામ. સુ જી રે કાલ અને ઉપનાથ, દશ અચ્છેરાં રે હેય વિણે અચ્છેરું એ થયું છે, ગર્ભ હરણ દશમહે સુઇ જુ. ૩ અથવા પ્રભુ સત્યાવીશમાં છે, ભવમાં ત્રીજે જન્મ. મરીચિ ભવ કુલમદ કિયે છે, તેથી બાંકું નીચ કમ. સુજ્જ શેવ કર્મ ઉદયે કરીજી, માહણ કુલે ઉવવાયા ઉત્તમ કુલે જે અવતારેજી, ઇંદ્રિજીત તે થાય. સુજુ ૫ હરિણગમેષી તેડને જી, હાર કહે એહ વિચાર વિપ્રલથી લઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુ જુ રાય સિદ્ધારથ ઘર તીજી, રાણી ત્રિશલા દેવી; તાસ કુખે અવતરીયા, હરિ સેવક તતખેવ, સુom ૭ ગજ વૃષભાકિ સુંદર છે, ચૌદ સુપન તિણિવાર દેખી રાણી જેહવાંછ, વર્ણવ્યા સૂત્ર સાર. સુજુર ૮ વર્ણન કરી સુપન તણુંછ, મૂકી બીજું વખાણું શ્રી ક્ષમાવિજય ગુરૂ તણેજી, કહે માણુક ગુણખાણ. સુજુ ૯ ઢાળ જેથી દેખી સુપન તવ જાગી, એ તે હિયડે હેતજ આણી રે; ઉઠી ને પિયુ પાસે તે આવે, કોમલ વચને જગાવે રે. પ્રભુ અર્થ પ્રકાશે એ આંકણું. ૧ કર જોડીને સુપન સુણાવે, ભૂપતિને મન ભાવે ૨ પ્રક કહે રાજા સુણ પ્રાણ પિયારી, તુમ પુત્ર હશે સુખકારી છે. પ્ર.૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy