SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પૂછ અચી અણીયે રે લાલ, શ્રીસદ્દગુરુની પાસ રે, ભ૦ ઢોલ દાદમાં ફેરીયાં રે લાલ, માંગલિક ગા ગીત ૨. ભ૦ પર્વ૫ શ્રીફલ સિખર સપારિયાં રે લાલ, દીજે સામને હાથ રે, ભ૦ લાભ અનંતા વધાવતાં રે લાલ, * શ્રીમુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૫૦ ૬ નવ વાંચન કલ્પસૂત્રનું રે લાલ, સાંભલો સુધા ભાવ ; ભ૦ સાતમીવત્સલ કીજીયે રે લાલ, ભવજલ તરવા નાવ રે. ભ૦ પર્વ૭ ચિત્ત કરી ચત્ય જુહારીયે રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે; ભ૦ અંગ પૂજા સદ્દગુરૂતણી ૨ લાલ, કીજે હર્ષ અપાર રે. ભ૦ પર્વ૮ જીવ અમારી પતાવીયે રે લાલ, તિણથી શિવસુખ હાય રે ભ૦ હાન સંવત્સરી દીજીયે રે લોલ, ઈમ સમ પર્વ ન કોય ૨. ભ૦ પર્વ ૯ કાઉસગ્ન કરીને સાંભળે રે લાલ, આગમ આપણે કાન રે; ભ૦ ઇદ અક્રમ તપ આકરાં રે લોલ, કીજીયે ઉજવલ ધ્યાન છે. ભય પર્વ૧૦ ઈશુવિધે જે આરાધશે રે લાલ, તે લહેશે સુખ કેડિ રે; ભ૦ - મુક્તિ મંદિરમેં માલશે રે લાલ, મતિ હંસ નામે કર જોડિ છે. ભ. પર્વ. ૧૧ શ્રી પર્યુષણ પર્વને નવ વ્યાખ્યાનની સઝાય, ઢાળ ૧ લી પર્વ પજુસણ આવીયાં, આનંદ અંગે ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રી સંઘ આવીને જાય રે. - સર્વ પાસણ આવીયાં, એ આંકણું. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy