SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પાસ નેમનિ અંતર સાત, આઠમે રૂષભ થેરા અવઠાત, સુણતાં હેયે શિવ સાથ. ૩ સવછરી દિન સહુ નરનારી, બારસે સુત્રને સમાચારી, - નિસુણે અદમ ધારી, સુણીએ ગુરૂ પટ્ટાવલી સારી, ચિત્ય પ્રવાડી અતિ મને હારી, ભાવે દેવ જુહારી; સાતમી સાહમણી ખામ કીજે, સમતા રસમાંહી ઝીલીજે, દાન સંવરછરી દીજે; ઈમ ચકેસરી સાનિધ્ય કીજે, જ્ઞાનવિમલસુરિ જગ જાણીએ, સુજશ મહોદય લીજે, ૪ શ્રી પર્યુષણ પર્વની સજઝાય. પર્વ પજુસણ આવીયાં રે લોલ, કીજે ઘણાં ધર્મ ધ્યાન રે; ભવિક જન. આરંભ સકલ નિવારી રે લોલ, જીવેને દીજે અભયદાન રે. ભ૦ પર્વ એ આંકણી ૧ સઘલા માસમાં શિરે રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે; ભ૦ તિમાંહે આઠ દિન અડા રે લાલ, કીજે સુકૃત ઉલાસ ૨. ભ૦ પર્વ ૨ ખાંડણ પીસણ ગારનાં રે લાલ, હાવણ ધાવણ જેહ, ભવ - એહવા આરંભ ટાલવા રે લોલ, ઉત્સવ કરીયે અનેક છે. ભ૦ પર્વ૩ પુસ્તકવાસી ન રાખીયે રે લાલ, ઉત્સવ કરીયે અનેક રે; ભ૦ ધર્મ સારૂ વિત્ત વારે લાલ, હઈયે આણે વિવેક . ભ૦૫ર્ષ૦૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy