SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ લ પ પન્નુમ્રણ પુન્યે કીજે, સત્તર ભેદી જિનપૂજા રચીજે, વાજિંત્ર નાદ સુણીજે; પ્રભાવના શ્રીાની કીજે, યાચક જનને કાનજીજે; જીવ અમારી કરીજે; મનુષ્ય જન્મ ફુલ લાડા લીજે, ચાય છઠ્ઠ અઠ્ઠમ તપ કીજે, સાતમીવછંદ કીજે, ઇમ અઠ્ઠાઇ મહેાચ્છત્ર કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે, આદિનાથ પૂજીજે. ૧ વડાકલ્પ દિન ધૂરી મંડાણુ, દશ કપ ચાર પરિમાણુ, નાગકેતુ વખાણુક પછી કહીએ સુત્ર મડાણ, નમ્રુત્યુકુ હાય પ્રથમ વખાણું, મેઘકુમાર અહિઠાંણુ; અચ્છેરાના અધિકાર,ઇંદ્ર આદેશે ગર્ભ પશ્તિાર, ટ્રુખે સુપન ઉદાર; દેશ ચેાથે સ્વપને ખીજું સાર, સ્વપ્નપાર્ક આવ્યા દરબાર, ઈમ ત્રીજુ જયકાર, ૨ ચેાથે વીર જનમ વખાણુ, ક્રિશ્ચિ "કુમરી સવી ઈંદ્રની જાણ; દીક્ષા પંચ વખાણું; પારણે પરિક્ષા તપ ને નાણું, ગણુધર વાદ ચેમાસું પરિમાણ, તિમ પામ્યા નિરવાણુ; એ કે વખાણે કહીએ, તેલાધર દિવસ એમ વઢીએ, શ્રી વીર ચરિત્ર એમ સુણીએ;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy