SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમરશું દેહર જઈ એ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમી જે. પારણે સાહમવછવ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુણ્ય ભંડાર ભરીએ; શ્રી વિજય ક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરૂ ઉદાર, જિદસાગર જયકાર. ૪ સત્તર ભેદી જિનપૂજા રચીને, નાત્ર મહેચ્છવ કીજે, ઢેલ દામા લેરી ન ફેરી, જીલરીનાદ સુણજે, વીરજિન આગળ ભાવના ભાવી, માનવ વિફળ લીજે, પર્વ પજુસણ પૂરવ પૂર્ય, આવ્યાં એમ જાણી છે. ૧ માસ પાસ વલી દશમ દુવાલસ, ચત્તારી અક કીજે, ઉપર વળી દસદેય કરીને, જિન વીશે પૂછજેજી, વડાકલ્પને જીદ કરીને, વીર ચરિત્ર સુણીને, પડવાને દિત જન્મ મહોત્સવ, ધવળ મંગળ વરતી છે. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, અમને તપ, જે, નાગકેતુની પરે કેવલ લહીએ, જે શુભ ભાવે રહીએ તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધર વાદ વદીજે, પાસ નેમિશ્વર અંતર ત્રીજે, ૪ષમ ચરિત્ર સુણીજે છે. ૩ બારસે સવ ને સમાચારી, સંવછરી પડિક્કમીએ, ચૈત્યપ્રવાહી વિધિશું કીજે, સક્લ જંતુને ખામીજે પારણાને દિન સ્વામીવત્સલ, કીજે અધિક વડાઈજી, માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈજી. ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy