________________
તીરામાં વિમલાચલ ગિરિમાં, મેરૂ મહીધર જેમ, સુનિવર માંહિ જિનવર મહટા, પર્વ પજુસણ તેમ, અવસર પામી સાતમી વચ્છર, બહુ પકવાન લડાઈ, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઈ. દિન દિન અધિક વધાઈજી,
મણિ ચિત સિંહાસન બેઠા જગદાધાર,
આ પર્યુષણ કેરો મહિમા અગમ અપાર, નિજ મુખથી દાખી સાખી સુર નર વંદ,
એ પર્વ પર્વમાં જેમ તારામાં ચંદ. ૧ નાગકેતુની પરે ૯૫ સાધના કીજે,
વ્રત નિયમ આખડી ગુરૂ મુખ અધિકી લીજે; દેય ભેદે પૂજા દાન પંચ પરમાર,
કર પડિકમણું ધર, શીયલ અખંડિત ધાર. ૨ જે ત્રિકરણશુદ્ધ આધે નવ વાર,
ભવ સાત આઠ અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કપસૂત્ર સુખકાર,
તે શ્રવણ સુણીને સફલ કરે અવતાર. ૩ સહુ ચૈત્ય જુહારી ખમત ખામણાં કીજે,
ન કરી સાતમીવત્સલ, કુમતિ દ્વાર પટ દીજે, અઈ મહેત્સવ ચિદાનંદ ચિત લાઈ,
ઈમ કરતાં સંઘને શાસન દેવ સુહાઈ. ૪
વરસ દિવસમાં અષાડ-માસું, તેમાં વળી ભાદર માસ,
આઠ દિવસ અતિ ખાસ