________________
૨૮૭
કર૦૧૧
આઠમ પાખી ખામણાં રે, ચામાસી ત્રણ વાર; કા સ્વચ્છરી ખમાવીએ રે, સંઘ સકલ જયકાર, જે ન ખમાવે ખામણાં રે, તેઢુના નરકમાં વાસ; કરા ૫મીએ ને ખમાવીએ રે, એ જિન શાસન રીત. કરા૦ ૧૨ હું ખમાવે જે ખામણાં ૨,તેને સ્વર્ગમાં વાસ, કરા એણીપર કીજે ખામણાં ?, તેા તરીએ સ′′સાર. કરા૦ ૧૩ મૂકી મેલ કીજે ખામણાં રે, નિજ રૂપ લડે મતાહાર, કરા અભિય કુંવર ઇણી પર ભળે ?, તે પામે મંગલ માલ. કરા૦ ૧૪
આ પર્યુષણ પર્વની
સ્તુતિ
પુણ્યનું પોષણ પાપનું ચાષણ, પ પન્નુસણુ પામીજી, ટપ ઘરે પધરાવા સ્વામી, નારી કડે શિશ નાજી; કુંવર ગયવર ખ'ધ ચઢાવી, ઢાલ નિશાન વજડાવેાજી, સદ્ગુરૂ સંગે યતે રંગે, વીર ચરિત્ર સુણાવેાજી. પ્રથમ વખાણે ધર્મ સારથિ પદ, ભીંજે સુપના ચારજી, ત્રીજે સુપના પાઠક વલી ચેાથે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છઢે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, ગામે થિરાવલી સંભળાવી, પિયુડા પુરા જગીશજી. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ કીજે, જીનવર ચૈત્ય નમીજી, વરથી પડિક્કમણ* સુનિયંદન, સંઘ સયલ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ ગુરૂ વાણુ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી.