________________
૨૮૬
ખામણું શ્રી અરિહંતજીને ખામણું રે, જેહના ગુણ છે બાર; ' '
કરે ભવિ ખામણાં રે ચોવીશ અતિશયે રાજતા રે વાણ ગુણ પાંત્રીશ;
કરે ભવિ ખામણું રે ૧ ગામ નગરપુર વિચરતાં રે, કરતા ભવિ ઉપકાર કરો.
સિદ્ધ સર્વને ખામણું રે, જેહના ગુણ છે આઠ. કર૦ ૨ સિદ્ધશિલાને ઉપરે રે, જાતિમાં જતિ મિલાય કરે
જે સુખ નહી સુરરાયને, નહી રાય નહી રાય. કરા. ૩ તે સુખની ઈચછા કરો તે, પ્રણો સિદ્ધના પાય; કરો.
આચારજને ખામણું રે, જેના ગુણ છત્રીશ. કર. ૪ છત્રીશ છત્રી ગુણે રે, બારશે છનું થાય; કરે
એહવે ગુણે કરી શોભતા રે, જંબૂ ગૌતમ સુધર્મ. કરો૫ ઉપાધ્યાયને ખામણાં રે, જેહના ગુપચીશ કરો
પચવીશ પચવીશે ગુણે ર, છશે પચવીશ થાય. કરે છે શજ કુંવર પર શોભતાં રે, આચારજ પદ ગ્ય, કરો.
| સર્વ સાધુને ખામણું રે, અઢીદ્ધીપમાં જેહ. કરો૭ ગુણ સત્તાવીશે શોભતા રે, લેતા સુઝતે આહાર, કરો. સાધ્ય એક છે જેહને ૨, સાધનમાં ભેદ અનેક, કરે૮ સર્વ સંઘને ખામણું રે, અરિહંતે માન્યો જેહ, કરે શાસનને શોભાવતે રે, અડતાલીશ જેહના ગુણ કરે ૯ સર્વ સતીને ખામણું , ચદનબાળા મૃગાવતી આદિ કરે સર્વ જીવને ખમાવીએ રે, જેની રાશી લાખ કરે. ૧૦