SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કંચન શૈલે જાતનાં રત્ન જડીયુ' પારણું, ઝુલાવતી વેળા થાયે ઘરના ઘમકાર; ત્રિશલા વિવિધ વચને હક્ષ્મી ગાયે હાલરૂં, ખેંચે કુમતીલી કંચન ઢારી સાર. માતા૦ ૧૧ મારા લાડકવાયા સરખા સ'ગે રમવા જશે, મનહર સુખડતી હું આપીશ એહુને હાથ; ઊાજન વેળા રમઝમ રમઝમ કરતા આવશે, હું તે ધાઈને ભીડાવીશ હૃદય સાથ. માતા૦ ૧૨ હું સ કાર ડવ કાફ્રિલ પોપટ પારેવડી, માંડી અખૈયાને સારસ ચકાર; મેનાં માર મેલ્યાં છે રમકડાં રમવા તણા, ઘમઘમ ઘુઘરા ખાવે ત્રિશલા કિશાર. માતા૦ ૧૩ મારા વીરકુમર નિશાલે ભણવા જાયશે, સાથે સજ્જન કુટુંબ પરિવાર; હાથી રથ ઘેાડા પાવાયે ભલું શેત્રનું, કરી નિશાલગરણું અતિ મનેાહાર. માતા૦ ૧૪ મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુમરને પસ્ત્રાવીશ મહેાટે ઘેર; મારા લાડકડા વરરાજા ઘેાડે બેસશે, મારા વીર કરશે સદાય લીલા લહેર. માતા ૧૫ માતા ત્રિશલા ગાવે વીરકુમરનું હાલરૂ, મારા નંદન જીજો કાડાકોડી વરસ; એ તા રાજ રાજેસર થાશે ભલે દીપતા, મારા મનના મનાથ પૂરશે જગશ, માતા॰ ૧૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy