________________
૨૮૩ ક્ષત્રીય કુંડમાંહે ઓચ્છવ મંડાવીએ,
પ્રજાલકને હરખ અપાર. માતા. ૫ ઘર ઘર શ્રીફલ તરણ ત્રાટજ બાંધિયાં,
ગરી ગાવે મંગલ ગીત રસાલ; રાજા સિદ્ધારથે જન્મ મહોત્સવ કર્યો,
માતા ત્રિશલા થઈ ઉજમાલ. માતા ૬ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ઝુલે લાડકડા પ્રભુજી આનંદ ભેર હરખી નિરખને ઈંદ્રાણી જાએ વારણે,
આજ આનંદ શ્રી વીરકુમારને ઘેર. માતા. ૭ વીરના મૂખડા ઉપર વારૂં કોટી ચંદ્રમા,
પંકજ લેચન સુંદર વિશાલ કપલ શુક ચંયુ સારિખી દીસે નિમલ નાસિકા,
કમળ અધર અરૂણ રંગ રળ. માતા૮ ઔષધિ સેવન મઢી રે શોભે હાલરે,
નાજુક આભરણ સઘલાં કંચન મોતી હાર, કર અંગુઠે ધાવે વીરકુમર હણે કરી,
કાંઈ બોલાવતાં કરે કિલ કિલાકાર. માતા. ૯ વીરને નિલાડે કીધું છે કે કેમ ચાલે,
શેભે જડિત મરક્ત મણિમાં દીસે લાલ, - ત્રિશલા જુગતે આંજી અણિયાલી બેહુ આંખડી,
સુંદર કસ્તુરીનું ટપકું કીધું ગાલ, માતા૧૦