SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૦ નદન જમણી જ લંછન સિંહ બિરાજતે, મે તે પહેલે સુપને દીઠ વિશવાવીશ. હા. ૫ નદન નવલા બંધન નદિવદ્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છે સુકુમાલ; હસશે જાઈએ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલ હસશે રમશે ને વળી હુંસા દેશે ગાળ. ? નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલી પાંચ મામીના ભાણેજ છે, નદન મામલીયાના ભાણેજા સુકુમાળ, હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા, આંખે આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલે ૭ નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડી બુલડો મેતી કસબી કોર, નીલાં પીળાં ને વળી રાતાં સરેવે જાતિનાં, પહેરાવશે મામી મહારા નંદકિશોર રે. હ૦ ૮ નદન મામા મામી સુખડી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણું નદન મામી કહેશે છે સુખ ભરપૂર છે. હાલે ૯ નદન નવલા ચેડા મામાની સાતે સતી, મહારી ભત્રીજીને બહેન તમારી નદ, તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે તમને જોઈ જોઈ હશે અધિક પરમાનંદ છે. હાલ ૧૦
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy